શૈલપુત્રી
Appearance
શૈલપુત્રી | |
---|---|
નવદુર્ગા માંહેનાં પ્રથમ દેવી | |
દેવી શૈલપુત્રી, સંઘશ્રી, કાલીઘાટ, કોલકાતા | |
જોડાણો | નવદુર્ગા |
મંત્ર | ચરાચરેશ્વરી ત્વં હિ, મહામોહ વિનાશિની |
શસ્ત્ર | ત્રિશુળ |
પ્રાણી | ગાય |
હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે શૈલપુત્રી એ નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ છે. જે હિમાલયની પુત્રી પાર્વતી તરીકે અવતરેલ. તેમના જમણાં હાથમાં ત્રિશુળ અને ડાબા હાથમાં કમળપુષ્પ તેમજ મસ્તક પર ચંદ્ર ધારણ કરેલો છે. તેમનું વાહન ગાય છે (ક્યાંક વૃષભ પણ કહ્યું છે). નવરાત્રીના પ્રથમ દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે.[૧]
શ્લોક
[ફેરફાર કરો]वन्दे वाञ्छितलाभाय चन्द्रार्धकृतशेखराम् |
वृषारूढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम् ||
સંદર્ભ
[ફેરફાર કરો]આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |