કાલરાત્રિ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
કાલરાત્રિ
દેવી કાલરાત્રિ, સંઘશ્રી, કાલીઘાટ, કોલકાતા
દેવી કાલરાત્રિ, સંઘશ્રી, કાલીઘાટ, કોલકાતા
નવદુર્ગા માંહેનાં સાતમા દેવી
ગુજરાતીકાલરાત્રિ
સંલગ્નતાનવદુર્ગા
મંત્ર‘કામિસ્વરૂપિણી ત્વંહિ, શત્રુસંધ વિદારિણીમ્,

ધમૉર્થ કામદાયિનીમ્, કાલરાત્રિં પ્રણમામ્યહમ્

ઓમ્ કર્લીં કાલરાત્રિં ક્ષૌં, ક્ષૌં મમ સુખ-શાંતિ દેહિ, દેહિ સ્વાહા’
આયુધખડગ, લોહ અસ્ત્ર
જીવનસાથીશિવ
વાહનગર્દભ
શાસ્ત્રદેવી ભાગવત
પ્રદાનકર્તાશુભ, અભય
This box: view  talk  editહિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે કાલરાત્રિનવદુર્ગાનું સાતમુ સ્વરૂપ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ખડગ અને બીજા હાથમાં તિક્ષણ લોહ અસ્ત્ર ધારણ કરેલું છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન ગદર્ભ છે. નવરાત્રીના સાતમા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે. દેવીનો વર્ણ કૃષ્ણ છે.

પૌરાણિક કથા પ્રમાણે શુંભ અને નિશુંભ નામક અસુરોનો સંહાર કરવા માટે દેવી પાર્વતીએ કાલરાત્રી સ્વરૂપ ધારણ કરેલું હતું. શનિ (ગ્રહ)નું સંચાલન દેવી કાલરાત્રી દ્વારા કરાય છે. આ સ્વરૂપની ઉપાસના કરનારને અભ્ય પ્રાપ્ત થતું હોય અને તેમનું શુભ થતું હોય આ દેવી "શુભંકરી" તરીકે પણ ઓળખાય છે. [૧][૨][૩]

શ્લોક[ફેરફાર કરો]

एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता |
लम्बोष्ठी कर्णिकाकर्णी तैलाभ्यक्तशरीरिणी ||
वामपादोल्लसल्लोहलताकण्टकभूषणा |
वर्धन्मूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयन्करि ||

સંદર્ભ[ફેરફાર કરો]