થઇ જશે! (ચલચિત્ર)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
થઇ જશે!
Directed byનિરવ બારોટ
Produced byઅજય પટેલ
Written byનિરવ બારોટ
Screenplay by
  • જય ભટ્ટ
  • નિરવ બારોટ
Starring
  • મનોજ જોશી
  • મલ્હાર ઠક્કર
  • મોનલ ગજ્જર
Music byહેમાંગ ધોળકિયા
Edited byનિરવ પંચાલ
Release date
૩ જૂન ૨૦૧૬
Countryભારત
Languageગુજરાતી

થઇ જશે! ૨૦૧૬માં રજૂ થયેલ શહેરી પાશ્વભૂમિકા ધરાવતું એક ગુજરાતી ચલચિત્ર છે, જેનું લેખન અને દિગ્દર્શન નિરવ બારોટે કર્યું છે.[૧] આ ચલચિત્ર અમદાવાદ શહેરમાં પોતાના ધ્યેયને હાંસલ કરવા સંઘર્ષ કરતાં મધ્યમ વર્ગના વ્યક્તિની કથા છે. આ ચલચિત્રમાં મનોજ જોશી,[૨] મલ્હાર ઠક્કર અને મોનલ ગજ્જરે અભિનય કર્યો છે. આ ચલચિત્ર ૩ જૂન, ૨૦૧૬ના રોજ રજૂ થયું હતું.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Nirav Barot's 'Thai Jashe!'".
  2. "Manoj Joshi shoots for his forthcoming Gujarati movie 'Thai Jashe!' in Jetpur". DNAIndia. ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૬. Check date values in: |date= (મદદ)