થરપારકર

વિકિપીડિયામાંથી
થરપારકર જિલ્લો

થરપારકર પાકિસ્તાન સિંધ પ્રાંતનો સૌથી મોટો જિલ્લો છે. પાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી સૌથી વધુ અહી છે.[૧][૨][૩] સિંધના તમામ જિલ્લાઓમાં સૌથી ઓછો માનવ વિકાસ સૂચકાંક થરપારકરનો છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "The News International: Latest News Breaking, Pakistan News". www.thenews.com.pk. મેળવેલ 2020-02-29.
  2. Khan, M. Ilyas (2019-11-06). "Sisters-in-law's 'joint suicide' investigated". BBC News (અંગ્રેજીમાં). મેળવેલ 2020-02-29.
  3. "Hindu Population (PK) – Pakistan Hindu Council" (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-11-04 પર સંગ્રહિત. મેળવેલ 2020-02-29.