થિમ્ફુ જિલ્લો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
થિમ્ફુ જિલ્લો
Thimphu Dzongkhag
જિલ્લો
થિમ્ફુ શહેર
થિમ્ફુ શહેર
થિમ્ફુ જિલ્લો, ભુતાનના નકશામાં
થિમ્ફુ જિલ્લો, ભુતાનના નકશામાં
દેશ  ભૂતાન
મુખ્યમથક થિમ્ફુ
સમય વિસ્તાર ભારતીય માનક સમય (UTC+૫:૩૦)

થિમ્ફુ જિલ્લો ભૂતાનના ૨૦ જિલ્લાઓમાંથી એક જિલ્લો છે. જિલ્લાનું મુખ્ય મથક થિમ્ફુ છે અને વર્ષ ૧૯૬૪ પછી ભુતાનની રાજધાની પણ થિમ્ફુ શહેર ખાતે છે. થિમ્ફુ ભુતાન દેશનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે.

ભાષા[ફેરફાર કરો]

આ જિલ્લાની મુખ્ય ભાષા ભુતાની છે, તેમ છતાં અન્ય ભાષાઓ પણ બોલાય છે.

વહીવટી વિભાગ[ફેરફાર કરો]

થિમ્ફુ જિલ્લાનું આઠ બ્લોક (ગેઓગ) અને એક શહેર થિમ્ફુમાં વિભાજન કરવામાં આવેલ છે. લિંગજહી ગેઓગ, નારો ગેઓગ અને સોઈ ગેઓગ લિંગજહી ઉપજિલ્લા સાથે સંલગ્ન છે. બાકીના બ્લોક જિલ્લા મથક સાથે જોડાયેલ છે.

  • ચંગ ગેઓગ
  • ડાગલા ગેઓગ
  • જનયેખ ગેઓગ
  • કવાંગ ગેઓગ
  • લિંગજહી ગેઓગ
  • મેવાંગ ગેઓગ
  • નારો ગેઓગ
  • સોઈ ગેઓગ

પર્યાવરણ[ફેરફાર કરો]

કવાંગ, લિંગજહી, નારો અને સોઈ તાલુકાઓ (સ્થાનિક ભાષામાં ગેઓગ) થિમ્ફુ જિલ્લાના ઉત્તર ભાગમાં સ્થિત થયેલ જિગ્મે દોર જી નેશનલ પાર્ક અંતર્ગત હોવાને કારણે પ્રદૂષણ-મુક્ત વિસ્તાર છે.[૧]

ચિત્ર-દર્શન[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]