લખાણ પર જાઓ

દગડી ચાલ

વિકિપીડિયામાંથી

Coordinates: 18°58′38″N 72°49′45″E / 18.977129°N 72.829131°E / 18.977129; 72.829131

દગડી ચાલ મુંબઈના ભાયખલા પરાંનો એક ભૂતપૂર્વ ઝૂંપડપટ્ટી વિસ્તાર છે, જેમાં નજીકના ઔદ્યોગિક વિસ્તારના મિલ કામદારો રહેતા હતા. હવે આ વિસ્તાર માફિયા ડોન અરુણ ગવલીના કિલ્લેબંધ ઘર માટે વધુ જાણીતો છે.[૧] ૨ ઓક્ટોબર ૨૦૧૫ના રોજ અંકુશ ચૌધરી, મકરંદ દેશપાંડે અને પૂજા સાવંત અભિનિત દગડી ચાલ નામનું મરાઠી ચલચિત્ર રજૂ થયું હતું, જે ૧૯૯૫-૯૬ના દગડી ચાલના ગેંગવોર પર આધારિત હતું.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Samervel, Rebecca (૧ સપ્ટેમ્બર ૨૦૧૨). "Ex-MLA Arun Gawli goes from Dagdi Chawl to life in jail". ટાઇમ્સ ઓફ ઇન્ડિયા. મૂળ માંથી 2013-10-01 પર સંગ્રહિત. મેળવેલ ૭ જૂન ૨૦૧૩.