લખાણ પર જાઓ

દયાનંદ સ્વામી

વિકિપીડિયામાંથી

દયાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયનાં સંત હતા. તેમની રચનાઓ આજે સ્વામિનારાયણના મંદિરોમાં નિત્ય ભક્તિના પદોમાં ખુબ જ પ્રેમથી ગવાય છે.