દિફુ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

દિફુ ભારત દેશના ઉત્તર - પૂર્વ ભાગમાં આવેલા આસામ રાજ્યના કાર્બી ઓન્ગલોન્ગ જિલ્લામાં આવેલું એક નગર છે. દિફુમાં કાર્બી ઓન્ગલોન્ગ જિલ્લાનું મુખ્યાલય છે.