દુગારવાડી ધોધ

વિકિપીડિયામાંથી
દુગારવાડી ધોધ
સ્થાનનાસિક, મહારાષ્ટ્ર, ભારત
નદીવાઘ નદીની ઉપનદી
દુગારવાડી, નાસિક, મહારાષ્ટ્ર, ભારત
દુગારવાડી કુદરતી સૌંદર્ય, નાસિક, મહારાષ્ટ્ર, ભારત
દુગારવાડી ધોધ

દુગારવાડી ધોધ[ફેરફાર કરો]

ત્રંબકેશ્વર-જવ્હાર રોડ પર દુગારવાડી ગામ નજીક આ ધોધ આવેલ છે.[૧] દુગારવાડી ધોધ પરિસર સુધી પહોંચવા માટે કાચા રોડ પર લગભગ બે કિલોમીટર જેટલું અંતર પગપાળા જાવું પડે છે. રહેવા માટે ત્ર્યંબકેશ્વર નજીક આવેલ મોટું સ્થળ છે.[૨] આ જળપ્રપાત જોવાલાયક છે તેમજ જોખમી છે. ઘણી દુર્ઘટના અહીં થઈ હોવાથી સાવચેતી રાખવી આવશ્યક છે. અહીં દારુ પીધા પછી ધમાલ કરનારી યુવાન પેઢી પણ જોવા મળે છે.[૩] [૪]

અંતર[ફેરફાર કરો]

  • મુંબઇ થી નાસિક ૧૭૧ કિ. મી.
  • નાસિક થી ત્રંબકેશ્વર ૩૦ કિ. મી.
  • ત્રંબકેશ્વરથી જવ્હાર રોડ પર ૨ કિ. મી. જેટલા અંતરે આ સ્થળ છે.

વાહન વ્યવસ્થા[ફેરફાર કરો]

મુંબઈથી નાસિક આવવા માટે બસ, રેલ, ટેક્સી સેવા ઉપલબ્ધ છે. નાસિકથી ત્રંબકેશ્વર જવા માટે ખાનગી વાહન સાથે બસનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. જો કે દુગારવાડી વિસ્તારમાં જવા માટે પોતાનું વાહન ઉત્તમ છે. પૂનાથી બસ, ઉપરાંત, પુણે-મનમાડ એક્સપ્રેસ ટ્રેન તેમજ પૂનાથી કલ્યાણ અથવા ઈગતપુરી ઉતરી બસ, ટેક્સી દ્વારા ત્રંબકેશ્વર જવાય છે.[૫]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "दुगारवाडीची जलधारा!". Loksatta (મરાઠીમાં). મેળવેલ 2022-04-25.
  2. http://www.lokprabha.com/20110701/cover05.htm#
  3. "दुगारवाडी धबधबा बनला मृत्यूचा सापळा". Maharashtra Times (મરાઠીમાં). મેળવેલ 2022-04-25.
  4. "दुगारवाडीच्या उत्साहाला असुरक्षेचे ग्रहण". Maharashtra Times (મરાઠીમાં). મેળવેલ 2022-04-25.
  5. http://www.lokprabha.com/20110701/cover05.htm#