ધંધુકા (વિધાન સભા બેઠક)

વિકિપીડિયામાંથી

ધંધુકા વિધાનસભા મતવિસ્તાર (ધંધુકા વિધાનસભા બેઠક) ગુજરાતના ૧૮૨ વિધાનસભા મતવિસ્તારોમાંનો એક વિસ્તાર છે. તે અમદાવાદ જિલ્લામાં આવેલો છે. આ બેઠક ૧૯૮૦માં અસ્તિત્વમાં આવી હતી.

વિભાગોની યાદી[ફેરફાર કરો]

આ વિધાનસભા બેઠક નીચેના વિભાગો ધરાવે છે.[૧]

  1. ધંધુકા તાલુકો
  2. રાણપુર તાલુકો
  3. બરવાળા તાલુકો

વિધાનસભાના સભ્ય[ફેરફાર કરો]

વર્ષ વિજેતા ઉમેદવાર મત પક્ષ
૧૯૮૦ નટવરલાલ શાહ ૧૫૦૯૫ કોંગ્રેસ (આઈ)
૧૯૮૫ નટવરલાલ શાહ ૧૫૦૫૩ કૉંગ્રેસ
૧૯૯૦ દિલીપ પરીખ ૫૪૮૬ ભાજપ
૧૯૯૫ દિલીપ પરીખ ૮૦૪૩ ભાજપ
૧૯૯૮ ભરત પંડ્યા ૧૫૩૦૭ ભાજપ
૨૦૦૨ ભરત પંડ્યા ૩૮૮૨ ભાજપ
૨૦૦૭ રણછોડભાઈ મેર ૬૭૧૭ ભાજપ
૨૦૧૨ લાલજીભાઈ કોળી પટેલ ૨૮૨૭૭ ભાજપ
૨૦૧૭ રાજેશ ગોહિલ[૨] ૫૯૨૦ કૉંગ્રેસ
૨૦૨૨ કાળુભાઈ રૂપાભાઈ ડાભી ૯૧૫૨૮ ભાજપ

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Gujarat: Order No. 33: Table-A: Assembly Constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. પૃષ્ઠ 2–31. મૂળ (PDF) માંથી 5 March 2016 પર સંગ્રહિત. મેળવેલ 12 February 2017.
  2. "Gujarat General Legislative Election 2017". Election Commission of India. મેળવેલ 11 July 2021.