લખાણ પર જાઓ

ધનુ રાશી

વિકિપીડિયામાંથી

ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ધનુ રાશિ
બાણ સાથે અડધો મનુષ્ય અને અડધો અશ્વ
રાશી ધનુ
ચિન્હ ધનુષ્ય
અક્ષર ભ,ફ,ધ,ઢ
તત્વ અગ્નિ
સ્વામિ ગ્રહ ગુરુ
દિશા પૂર્વ