લખાણ પર જાઓ

ધન પ્રકાશાનુવર્તન

વિકિપીડિયામાંથી

પ્રકાશની પ્રતિક્રિયારૂપે વનસ્પતિના અંગમાં પ્રેરાતું વૃદ્ધિનું હલચલન પ્રકાશની દિશામાં થાય તેને ધન પ્રકાશાનુવર્તન કહે છે. ઉદાહરણ : પ્રકાંડમાં ધન પ્રકાશાનુવર્તન થાય છે.