ધરણગાંવ તાલુકો

વિકિપીડિયામાંથી

ધરણગાંવ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના જલગાંવ જિલ્લામાં આવેલા કુલ ૧૫ તાલુકાઓ પૈકીનો એક મહત્વનો તાલુકો છે. ધરણગાંવ નગર ખાતે આ તાલુકાનું મુખ્ય મથક આવેલું છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

જલગાંવ જિલ્લાના તાલુકાઓ
ચાળીસગાંવ તાલુકો | ભડગાંવ તાલુકો | પાચોરા તાલુકો | જામનેર તાલુકો | પારોળા તાલુકો | એરંડોલ તાલુકો | ધરણગાંવ તાલુકો | જલગાંવ તાલુકો | ભુસાવળ તાલુકો | મુક્તાઈનગર તાલુકો | અમલનેર તાલુકો | ચોપડા તાલુકો | યાવલ તાલુકો | રાવેર તાલુકો | બોદવડ તાલુકો