લખાણ પર જાઓ

ધૌમ્ય

વિકિપીડિયામાંથી

ધૌમ્ય ઋષિ હતાં જેઓ દેવલ ઋષિના નાના ભાઈ અને પાંડવોના પુરોહિત તરિકે જાણીતા છે. તેઓ ઉત્કોચ નામના તીર્થમાં રહેતા હતાં અને પરમ જ્ઞાની હતા. તેમને આરુણિ નામે શિષ્ય હતો. રાજા ચિત્રરથના કહેવા પર યુધિષ્ઠિરે તેમને પોતાના પુરોહિત બનાવ્યા હતા.

સંદર્ભ

[ફેરફાર કરો]