ધ પાર્ક ચેન્નાઇ
પાર્ક ચેન્નાઇ એક પાંચ સિતારા ડિલક્ષ હોટેલ છે જે અન્ના સલાઇ, ચેન્નાઇ, ભારતમાં અન્ના ફ્લાયઓવર જંકશન પાસે જુના જેમિની સ્ટુડિયોના પ્રાંગણમાં આવેલી છે.[૧][૨] હોટેલ અપીજય સુરેન્દ્ર ગ્રુપના ભાગરૂપે લગભગ ૧,૦૦૦ મિલિયન રૂપિયાના રોકાણ દ્વારા આ હોટેલ ૧૫ મે, ૨૦૦૨ના રોજ ઊભી કરવામાં આવી હતી.[૩]
ઇતિહાસ
[ફેરફાર કરો]જે સ્થળે આજે પાર્ક હોટેલ આવેલી છે ત્યાં ૧૯૪૦મી સદીની એક ઐતિહાસિક ફિલ્મ સ્ટુડિયો, જેમિની સ્ટુડિયો આવેલી હતી. તમિલ ફિલ્મ મેકર એસ. એસ. વસને મોશન પિક્ચર પ્રોડ્યુસરને ખરીદી તેને તેઓના મિત્ર કે.સુબ્રમણિયમના સ્ટુડિયો સાથે જોડ્યુ, જે ૧૯૪૦માં આગ લાગવાથી નષ્ટ થઇ હતી અને માઉંટ રોડ પર ન્યાયાલયમાં હરાજીમાં રુપિયા ૮૬,૪૨૭-૧૧-૯ ખરીદી હતી, એકી સંખ્યા કર્મચારીઓના અધુરા વેતનમાં વ્યાજ ઉમેરીને લાવવામાં આવી છે. સ્ટુડિયોને ફરીથી બાધંવામાં આવી અને જેમિની સ્ટુડિયોના નામથી ખોલવામાં આવી જે આગળ જતાં સરસ સ્ટુડિયોમાંની એક અને ઉપમહાદ્વિપનું એક પૌરાણિક ફિલ્મ પ્રોડક્શન સેન્ટર બની ગયુ. જેમિની પિકચર્સ ૧૯૭૦ની સદીમાં પડી ગયુ પણ તે સ્ટુડિયો અને સાધનો ભાડે આપવાના ધંધા તરીકે સફળ રહ્યુંં. ૧૯૯૦માં ખરીદદારો માટે અનુકુળ નથી એમ માનીને સ્ટુડિયોના પ્રાંગણના ખુણામાં બે ઇમારતો બાંધવામાં આવી. ૨૧મી સદીના પ્રારંભે કલકત્તામાં આવેલી પાર્ક ગ્રુપ ઓફ હોટેલ્સે પ્રાંગણની ત્રણ સિતારા જમીન ખરીદી અને તેને વૈભવી પાંચ સિતારા હોટેલમાં પરિવર્તિત કરી, ૧૫ મે ૨૦૦૨ના રોજ ખોલવામા આવી. એ જ વર્ષમાં બીજો ભાગ ઇંડિયન બેંક દ્વારા અનામત કરેલી કિંમત રુપિયા ૯૩૦ મિલિયન સાથે હરાજી માટે ગોઠવવામાં આવી.[૪][૫]
૨૦૧૦માં જમીનની ખુલ્લી જગ્યાની અનામત(OSR)ની માલિકી કે જેની ઉપર ફુવારા સાથે હોટેલની ફરતે દિવાલ બાંધી હતી તે બાબતે હોટેલની ચેન્નાઇ કોર્પોરેશન સાથે કાનુની લડાઈ થઈ હતી.[૬]
હોટેલ
[ફેરફાર કરો]કળાના ખ્યાલવાળી બ્યુટીક હોટેલમાં ૨૧૪ ઓરડાઓ છે જેમા ૧૨૭ ડિલક્ષ રૂમ, ૩૧ લક્ઝરી રૂમ, ૪૧ રહેવાસી રૂમ, ૬ સ્ટુડિયો સ્યુટ્સ, ૫ ડિલક્ષ સ્યુટ્સ, ૩ પ્રિમિયર સ્યુટ્સ અને એક પ્રેસિડેંશિયલ સ્યુટ છે.[૭] જમવાની સુવિધા માટે હોટેલમાં લોટ્સ નામની એક થાઇ ઉપાહાર ગ્રુહ, સિકસ-ઓ-વન બાર, પાસ્તા ચોકો બાર અને આઠમાં માળે એક્વા ઉપાહાર ગૃહ આવેલા છે.[૮] શહેરના ચામડાના ઉધોગના બહુમાન તરીકે હોટેલમાં લેધર બાર નામનો એક બાર પણ આવેલો છે. હોટેલમાં એક શોપિંગ આર્કેડ પણ છે.[૯]
બક્ષિશ
[ફેરફાર કરો]૨૦૦૬માં ફોર્બ્સે પાર્ક હોટેલ ચેન્નાઇમાં ઇટાલિયન શેફ એંતોનિયો કાર્લુશિયો દ્વારા તૈયાર થયેલી વાનગીઓની યાદી માટે ભારતની ૧૦ સૌથી શ્રેષ્ઠ સૌથી ખર્ચાળ ઉપાહાર ગ્રુહમાંની એકનું એટ્રિયમ આપ્યુ.[૧૦]
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Category : 5 Star Delux". List of Approved Hotels as of : 06/01/2013. Ministry of Tourism, Government of India. 2013. 6 Jan 2013. મૂળ માંથી 18 જાન્યુઆરી 2013 પર સંગ્રહિત. મેળવેલ 27 ઑગસ્ટ 2014. no-break space character in
|publisher=
at position 30 (મદદ); no-break space character in|title=
at position 9 (મદદ); Check date values in:|access-date=
(મદદ) - ↑ Farwaha, Dinkar (1–15 September 2008). "Apeejay Surrendra upbeat about future developments". મૂળ માંથી 25 ડિસેમ્બર 2013 પર સંગ્રહિત. મેળવેલ 4 Dec 2011.
- ↑ "Premium boutique hotel in Chennai". The Hindu (Chennai: The Hindu). 16 May 2002. મેળવેલ 4 Dec 2011. no-break space character in
|publisher=
at position 10 (મદદ) - ↑ Muthiah, S. (8 July 2002). "Recalling what Gemini did". The Hindu (Chennai: The Hindu). મેળવેલ 3 Feb 2012. no-break space character in
|publisher=
at position 10 (મદદ) - ↑ "ISBN 81-250-2087-X". Unknown parameter
|Author=
ignored (|author=
suggested) (મદદ); no-break space character in|Author=
at position 21 (મદદ); no-break space character in|title=
at position 5 (મદદ) - ↑ "Hotel's petition against Chennai Corporation dismissed". The Hindu (Chennai: The Hindu). 25 June 2010. મેળવેલ 4 Aug 2012. no-break space character in
|publisher=
at position 10 (મદદ) - ↑ "Facility In The Park Chennai Hotels". Cleartrip.com.
- ↑ "Park Hotels launches Chennai property". Business Line (Chennai: The Hindu). 16 May 2002. મૂળ માંથી 20 જૂન 2014 પર સંગ્રહિત. મેળવેલ 4 Aug 2012. no-break space character in
|publisher=
at position 14 (મદદ) - ↑ "The Park Hotel, Chennai - Deluxe Hotel in Chennai". Chennai Hub. મેળવેલ 3 Feb 2012.
- ↑ "International Dining: India's Most Expensive Restaurants". Forbes. Unknown parameter
|Author=
ignored (|author=
suggested) (મદદ)
બાહ્ય જોડાણો
[ફેરફાર કરો]સત્તાવાર વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૩-૧૦-૨૩ ના રોજ વેબેક મશિન