નંદેસરી રેલ્વે સ્ટેશન

વિકિપીડિયામાંથી

નંદેસરી રેલ્વે સ્ટેશન નંદેસરી ગામનું રેલ્વે સ્થાનક છે, જે બાજવાની ઉત્તર દિશામાં અને પશ્ચિમ રેલવેના વડોદરા અને અમદાવાદ વચ્ચે આવેલ છે.