નટવરસિંહજી ક્રિકેટ ક્લબ મેદાન

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
નટવરસિંહજી ક્રિકેટ ક્લબ મેદાન
સામાન્ય માહિતી
સ્થાનપોરબંદર, સૌરાષ્ટ્ર
અન્ય માહિતી
બેઠક ક્ષમતામાહિતી અપ્રાપ્ય

નટવરસિંહજી ક્રિકેટ ક્લબ મેદાન એક ક્રિકેટનું મેદાન છે, જે પોરબંદર, સૌરાષ્ટ્ર ખાતે આવેલ છે. આ મેદાન ખાતે ઓક્ટોબર ૧૯૬૦ના સમયમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમ અને મહારાષ્ટ્ર ક્રિકેટ ટીમ વચ્ચે રણજી ટ્રોફીનો મુકાબલો થયો હતો.[૧] આ મેચમાં મહારાષ્ટ્ર ક્રિકેટ ટીમ ૧૦ વિકેટથી જીતી ગઈ હતી. ઓછા જુમલાવાળી મેચમાં સૌરાષ્ટ્રની ટીમે ૯૪ અને ૧૩૯ રન બનાવ્યા હતા, જ્યારે મહારાષ્ટ્રની ટીમે ૧૮૭ અને ૪૭/૦નો જુમલો નોંધાવી આ ત્રણ દિવસીય મેચ, બે જ દિવસમાં પૂર્ણ કરી જીતી લીધી હતી.[૨] આ એકમાત્ર પ્રથમ કક્ષાની ક્રિકેટ-મેચ આ મેદાન પર રમાઈ હતી.[૩]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "The Home of CricketArchive". cricketarchive.com. મેળવેલ ૧૪ મે ૨૦૧૭.
  2. "The Home of CricketArchive". cricketarchive.com. મેળવેલ ૧૪ મે ૨૦૧૭.
  3. "List of Cricket Grounds in Gujarat". GujaratSpider.com (અંગ્રેજીમાં). ૫ જાન્યુઆરી ૨૦૧૨. મૂળ માંથી 2017-04-25 પર સંગ્રહિત. મેળવેલ ૧૪ મે ૨૦૧૭.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

21°38′23″N 69°37′0″E / 21.63972°N 69.61667°E / 21.63972; 69.61667