નથુરામ
Appearance
નથુરામ રવિ-ભાણ સંપ્રદાયના સંત કવિ છે. તેઓ મહાન સંત, સિદ્ધયોગી ત્રિકમ સાહેબના ભાણેજ તથા શિષ્ય હતા.[૧]
જીવન
[ફેરફાર કરો]તેઓ જ્ઞાતિએ મેઘવાળ ગરવા બ્રાહ્મણ હતા. ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનું રાધનપુર તેમનું ભક્તિસ્થળ હતું. તેમનો આશ્રમ રાધનપુર ખાતે આવેલો છે. તેમના શિષ્યોમાંથી બાલક સાહેબ તેજસ્વી નિવડ્યા. નથુરામે તેમના આશ્રમ ખાતે કારતક વદ ૮ (આઠમ) ને ગુરુવાર ૧૮ નવેમ્બર ૧૮પર ના રોજ જીવતા સમાધિ લીધેલી.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Introduction of Gujarati Saint Poet". મેળવેલ ૧૪ માર્ચ ૨૦૧૬.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |