લખાણ પર જાઓ

નરેન્દ્ર હિરવાણી

વિકિપીડિયામાંથી
નરેન્દ્ર હિરવાણી
અંગત માહિતી
પુરું નામનરેન્દ્ર દીપચંદ હિરવાણી
જન્મ૧૮ ઓક્ટોબર ૧૯૬૮
ગોરખપુર, ઉત્તર પ્રદેશ, ભારત
બેટિંગ શૈલીજમણેરી
બોલીંગ શૈલીજમણેરી લેગ સ્પિન
સંબંધોમિહિર હિરવાણી (પુત્ર)
આંતરરાષ્ટ્રીય માહિતી
રાષ્ટ્રીય ટીમ
ટેસ્ટ પ્રવેશ (cap ૧૮૦)૧૧ જાન્યુઆરી ૧૯૮૮ v વેસ્ટ ઇન્ડિઝ
છેલ્લી ટેસ્ટ૧ ડિસેમ્બર ૧૯૯૬ v દક્ષિણ આફ્રિકા
ODI debut (cap ૬૭)૨૨ જાન્યુઆરી ૧૯૮૮ v વેસ્ટ ઇન્ડીઝ
છેલ્લી એકદિવસીય૧૮ જાન્યુઆરી ૧૯૯૨ v ઓસ્ટ્રેલિયા
સ્થાનિક ટીમ માહિતી
વર્ષટીમ
૧૯૮૪–૨૦૦૬મધ્ય પ્રદેશ
૧૯૯૬–૧૯૯૭બંગાળ
કારકિર્દી આંકડાઓ
સ્પર્ધા ટેસ્ટ વન ડે પ્રથમ કક્ષા લિસ્ટ એ
મેચ ૧૭ ૧૮ ૧૬૭ ૭૦
નોંધાવેલા રન ૫૪ ૧૧૭૯ ૧૨૧
બેટિંગ સરેરાશ ૫.૪૦ ૨.૦૦ ૧૦.૩૪ ૭.૫૬
૧૦૦/૫૦ ૦/૦ ૦/૦ ૦/૧ ૦/૦
ઉચ્ચ સ્કોર ૧૭ ૫૯ ૨૫*
નાંખેલા બોલ ૪૨૯૮ ૯૬૦ ૪૨૮૯૦ ૩૫૭૩
વિકેટો ૬૬ ૨૩ ૭૩૨ ૭૫
બોલીંગ સરેરાશ ૩૦.૧૦ ૩૧.૨૬ ૨૭.૦૫ ૩૪.૧૪
ઇનિંગમાં ૫ વિકેટો ૫૪
મેચમાં ૧૦ વિકેટો n/a ૧૦ n/a
શ્રેષ્ઠ બોલીંગ ૮/૬૧ ૪/૪૩ ૮/૫૨ ૪/૪૨
કેચ/સ્ટમ્પિંગ ૫/– ૨/– ૪૮/– ૧૪/–
Source: CricketArchive, ૨૧ સપ્ટેમ્બર ૨૦૦૮

નરેન્દ્ર હિરવાણી ભારત દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બોલીંગમાં ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]