નર્મદા બચાવો આંદોલન

વિકિપીડિયામાંથી
(નર્મદા બચાઓ આંદોલન થી અહીં વાળેલું)
Jump to navigation Jump to search

સરદાર સરોવર યોજના ભારત દેશના પશ્ચિમ ભાગમાં વહેતી નર્મદા નદી પર આવેલી વિશાળ બંધ, મોટી તેમ જ લાંબી નહેરો તથા મોટા પાયે જળ દ્વારા વીજ-ઉત્પાદન માટેની મહત્વની યોજના છે. સરદાર સરોવર બંધ તેની પર્યાવરણ પરની અસરને કારણે વિવાદોમાં સપડાયો હતો. મેધા પાટકર તથા અરૂંધતી રોય બંધ વિરોધી ચળવળના આગેવાનો છે. મેધા પાટકરના નર્મદા બચાવો આંદોલન એ બંધનું કામ અટકાવવાની પહેલ પણ કરી હતી, પરંતુ ૧૯૯૯માં ભારતની ઊચ્ચતમ ન્યાયાલયે સરકારને બંધ ઝડપભેર સમાપ્ત કરવાનો ચુકાદો આપ્યો અને બંધને રોકવાની પહેલને વખોડી કાઢી હતી. બંધની કુલ ઉંચાઇ ૧૩૬.૫ મીટર (આશરે ૪૪૫ ફુટ)ની સુચવવામાં આવી છે, જે નર્મદા બચાવો આંદોલનને કારણે વિવાદમાં પડી છે અને ભારતની સર્વોચ્ચ અદાલત તબકાવાર બંધની ઉંચાઇ વધારવા માટેની પરવાનગી આપી રહી છે.[૧][૨]

વિવાદ[ફેરફાર કરો]

નર્મદા બચાવો આંદોલન પર બંધથી અસરગ્રસ્ત વિસ્તાર વિશે કોર્ટમાં સોગંદ લીધા પછી ખોટું બોલવા માટે આરોપ મૂકાયો છે.[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Judgment by the Supreme Court of India". Supreme Court of India, Justice Information System. the original માંથી ૩ માર્ચ ૨૦૦૮ પર સંગ્રહિત. Retrieved ૫ એપ્રિલ ૨૦૦૮. Check date values in: |accessdate=, |archivedate= (મદદ)
  2. Shukla, Dinkar. "Verdict on Narmada 2000". Press Information Bureau, Government of India. Retrieved ૫ એપ્રિલ ૨૦૦૮. Check date values in: |accessdate= (મદદ)
  3. "Narmada Bachao Andolan faces perjury charges". The Economic Times.
Wiki letter w.svg   આ એક અત્યંત ટૂંકો લેખ છે. તેને વિસ્તૃત કરીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.