નામા ઘાટ
Appearance
નામા ઘાટ | |
---|---|
ઊંચાઇ | 5,200 m (17,100 ft)[૧] |
સ્થાન | ભારત |
પર્વતમાળા | હિમાલય |
નામા ઘાટ (અંગ્રેજી: Nama Pass) (દરિયાઈ સપાટી થી ઊંચાઈ 5,200 m (17,100 ft)) ભારત દેશના ઉત્તરાખંડ રાજ્યના પિથોરાગઢ જિલ્લામાં હિમાલય પર્વતમાળામાં કુમાઉ ક્ષેત્રમાં આવેલ એક પર્વતીય ઘાટ છે.
આ ઘાટ કુથી અને દારમા ખીણપ્રદેશના નામા અને કુથી ગામોને જોડે છે. આ એક સમયમાં તિબેટ જવા માટેનો વ્યસ્ત વ્યાપાર માર્ગ હતો, પરંતુ હવે તેનો ભાગ્યે જ ઉપયોગ કરવામાં આવે છે.[૧]
ગ્રંથસૂચિ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ Harlin, John, સંપાદક (૨૦૦૩). "Climbs and Expeditions: India". The American Alpine Journal. American Alpine Club Annual Resources. The Mountaineers Books: ૩૬૫–૬. ISBN 978-0-930410-93-3.