નાસિક તાલુકો

વિકિપીડિયામાંથી

નાસિક તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના કુલ ૧૫ તાલુકાઓ પૈકીનો એક મહત્વનો તાલુકો છે. નાસિક આ તાલુકાનું તેમ જ જિલ્લાનું મુખ્ય મથક છે.