નિકારાગુઆનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
નિકારાગુઆ
પ્રમાણમાપ૩:૫
અપનાવ્યોઓગષ્ટ ૨૭, ૧૯૭૧
રચનાભૂરા, સફેદ અને ભૂરા રંગના ત્રણ આડા પટ્ટા અને કેન્દ્રના સફેદ પટ્ટામાં નિકારાગુઆનું રાજચિહ્ન

નિકારાગુઆનો રાષ્ટ્રધ્વજ પ્રથમ વખત સપ્ટેમ્બર ૪, ૧૯૦૮ના રોજ વપરાશમાં આવ્યો પરંતુ તેને સત્તાવાર માન્યતા ઓગષ્ટ ૨૭, ૧૯૭૧ના રોજ મળી.

ધ્વજની ઓળખ[ફેરફાર કરો]

ધ્વજમાંનો જ્વાળામુખી રાષ્ટ્રનો સૂચક છે. ધ્વજમાં ઈન્દ્રધનુષનો વપરાશ કરાયો છે અને તેને કારણે ધ્વજમાં જાંબલી રંગ વપરાયો છે. જાંબલી રંગ ધરાવતો વિશ્વનો એકમાત્ર ધ્વજ નિકારાગુઆનો રાષ્ટ્રધ્વજ છે. જોકે, કેટલીક વખત ડોમિનિકાનો રાષ્ટ્રધ્વજમાં રહેલ પોપટને જાંબલી રંગ દ્વારા દર્શાવાય છે.

બાહ્યકડીઓ[ફેરફાર કરો]