નિનાદ રાઠવા
Appearance
(નિનદ રાઠવા થી અહીં વાળેલું)
અંગત માહિતી | |
---|---|
પુરું નામ | નિનદ અશ્વિનભાઈ રાઠવા |
જન્મ | વડોદરા, ગુજરાત, ભારત | 10 March 1999
બેટિંગ શૈલી | ડાબા હાથે |
બોલીંગ શૈલી | ધીમો ડાબોડી રૂઢિચુસ્ત |
ભાગ | બેટ્સમેન |
Source: Cricinfo, ૧૭ નવેમ્બર ૨૦૧૭ |
નિનાદ રાઠવા (જન્મ ૧૦ માર્ચ ૧૯૯૯) ભારતીય ક્રિકેટર છે.[૧]
તેમણે ૧૭ નવેમ્બર ૨૦૧૭ના રોજ ૨૦૧૭-૧૮ની રણજી ટ્રોફીમાં બરોડા તરફથી ફર્સ્ટ-ક્લાસમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં તેમણે પ્રથમ દાવમાં સદી ફટકારી હતી.[૨] તેમણે ૨૧ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ ૨૦૧૭-૧૮ની સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બરોડા તરફથી ટ્વેન્ટી-૨૦માં પ્રવેશ કર્યો હતો.[૩] લિસ્ટ-એમાં તેમનો પ્રવેશ ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ ૨૦૧૭-૧૮ની વિજય હજારે ટ્રોફીમાં બરોડા તરફથી થયો હતો.[૪]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Ninad Rathva". ESPN Cricinfo. મેળવેલ 17 November 2017. CS1 maint: discouraged parameter (link)
- ↑ "Group C, Ranji Trophy at Vadodara, Nov 17-20 2017". ESPN Cricinfo. મેળવેલ 17 November 2017. CS1 maint: discouraged parameter (link)
- ↑ "Super League Group B (N), Syed Mushtaq Ali Trophy at Kolkata, Jan 21 2018". ESPN Cricinfo. મેળવેલ 23 January 2018.
- ↑ "Group A, Vijay Hazare Trophy at Bengaluru, Feb 14 2018". ESPN Cricinfo. મેળવેલ 14 February 2018.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- નિનાદ રાઠવા ESPNcricinfo પર