નિફાડ

વિકિપીડિયામાંથી

નિફાડ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાનો એક તાલુકો છે. નિફાડ ખાતે નિફાડ તાલુકાનું મુખ્ય મથક છે. અહીં સહકારી ધોરણે ખાડ બનાવવાનું કારખાનું આવેલ છે. નિફાડ મધ્ય રેલ્વેના નાસિક-મનમાડ માર્ગ પર આવેલ છે.