નેહા તન્વર

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
નેહા તન્વર
અંગત માહિતી
પુરું નામનેહા તન્વર
જન્મ૧૧-૦૮-૧૯૮૬
દિલ્હી, ભારત
બેટિંગ શૈલીજમણેરી
બોલીંગ શૈલીજમણેરી ઓફબ્રેક
Source: ઈએસપીએનક્રિકઈન્ફો

નેહા તન્વર (Neha Tanwar) એક ભારતીય મહિલા ક્રિકેટરછે.[૧] તેણી જમણેરી બેટ્સવુમન અને જમણેરી ઓફ-બ્રેક બોલર છે.[૨]

આંતરરાષ્ટ્રીય કારકિર્દી[ફેરફાર કરો]

એક દિવસ આંતરરાષ્ટ્રીય મેચ (ODI)[ફેરફાર કરો]

  • એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતીય મહિલા ટીમમાં પદાર્પણ (ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ મેચ, રાજકોટ ખાતે, જાન્યુઆરી ૧૮, ૨૦૧૧
  • છેલ્લી એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ (ભારત વિરુદ્ધ ન્યુઝિલેન્ડ મેચ, એસ્ટોન રોવાન્ટ, જુલાઈ ૭, ૨૦૧૧

ટ્વેન્ટી20 આંતરરાષ્ટ્રીય મેચ (T20I)[ફેરફાર કરો]

  • ટ્વેન્ટી20I આંતરરાષ્ટ્રીય મેચમાં શરૂઆત (ઇંગ્લેન્ડ વિરુદ્ધ ભારત) ટાઉન્ટોન (Taunton), જૂન ૨૬, ૨૦૧૧
  • છેલ્લી ટ્વેન્ટી20I આંતરરાષ્ટ્રીય મેચ (ભારત વિરુદ્ધ ન્યુઝિલેન્ડ) એલ્ડરશોટ (Aldershot), જૂન ૨૭, ૨૦૧૧

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Neha Tanwar, India". Cricket Archive Portal.
  2. "Neha Tanwar, Women India Cricket Team- Batsman". ESPNcricinfo Portal.