લખાણ પર જાઓ

નૉર્વેજિયન ભાષા

વિકિપીડિયામાંથી

નૉર્વેજિયન ભાષા યુરોપ મહાદ્વીપ માં આવેલ નોર્વે નામ ના દેશ મા બોલવામા આવે છે.જ્યાં તે સત્તાવાર ભાષા છે.

આજે કુલ ૫૦ લાખ લોકો નૉર્વેજિયન ભાષા પોતાની મુખ્ય ભાષા તરિકે બોલતા હોય છે.

નૉર્વે,નોર્ડિક કાઉન્સિલ બન્ને ની સત્તાવાર ભાષા નૉર્વેજિયન ભાષા છે.

અનુવાદ

[ફેરફાર કરો]

"હું નૉર્વેથી છું" નું અનુવાદ નૉર્વેજિયન ભાષામાં નિચે મુજબ છે:

"Jeg er fra Norge"