નોટિંગહામ ફોરેસ્ટ ફૂટબૉલ ક્લબ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
નોટિંગહામ ફોરેસ્ટ
પૂરું નામ નોટિંગહામ ફોરેસ્ટ ફૂટબૉલ ક્લબ
ઉપનામ ફોરેસ્ટ
સ્થાપના ૧૮૬૫
મેદાન સિટી ગ્રાઉન્ડ,
નોટિંગહામ
(ક્ષમતા: ૩૦,૫૭૯)
માલિક અલ હાસાવી પરિવાર
પ્રમુખ ફાવસ અલ હાસાવી
વ્યવસ્થાપક સ્ટુઅર્ટ પીયર્સ
લીગ ફૂટબોલ લીગ ચેમ્પિયનશિપ
વેબસાઇટ ક્લબના આધિકારિક પાનું
ઘરેલુ રંગ
દૂરસ્થ રંગ

નોટિંગહામ ફોરેસ્ટ ફૂટબૉલ ક્લબ, એક પ્રખ્યાત અંગ્રેજી ફૂટબોલ ક્લબ છે,[૧][૨]નોટિંગહામ, ઇંગ્લેન્ડ સ્થિત છે. આ ક્લબ સિટી ગ્રાઉન્ડ, નોટિંગહામ માં આધારિત છે,[૩] તેઓ ફૂટબોલ લીગ ચેમ્પિયનશિપમાં રમે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]