નોમ
Appearance
ચંદ્રમાસના શુકલ પક્ષ કે સુદ અને કૃષ્ણ પક્ષ કે વદ એમ બંન્ને પક્ષનો નવમો દિવસ.
- કારતક સુદ ૯ અને કારતક વદ ૯
- ચૈત્ર સુદ ૯ ના દિવસે રામનવમી ઉજવવામા આવે છે. આ દિવસે હિન્દુ પુરાણો મુજબ, ભગવાન રામ નો જન્મ અયોધ્યામા થયો હતો. ભગવાન રામ ની યાદ મા આ દિવસ ઉજવવામા આવે છે.