લખાણ પર જાઓ

પરમ વિશિષ્ટ સેવા ચંદ્રક

વિકિપીડિયામાંથી
પરમ વિશિષ્ટ સેવા ચંદ્રક
પરમ વિશિષ્ટ સેવા ચંદ્રક
Awarded by ભારત સરકાર
Countryભારત
Typeલશ્કરી પુરસ્કાર
Awarded forશાંતિના સમયમાં અસાધારણ સેવા માટે
Ribbon
Precedence
Next (higher)સર્વોત્તમ યુદ્ધ સેવા ચંદ્રક[]
Next (lower)મહાવીર ચક્ર[]

પરમ વિશિષ્ટ સેવા ચંદ્રક (પીવીએસએમ) ભારતનો એક લશ્કરી પુરસ્કાર છે. તેની રચના ૧૯૬૦માં કરવામાં આવી હતી[] અને પછીથી આજ સુધી તે અસાધારણ રીતે શાંતિના સમયમાં સેવા માટે એનાયત કરવામાં આવે છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ "Precedence Of Medals". indianarmy.nic.in/. Indian Army. મેળવેલ ૯ સપ્ટેમ્બર ૨૦૧૪. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  2. "Vishist Seva Medal & Sarvottam Yudh Seva Medal". bharat-rakshak.com. મૂળ માંથી 2016-10-21 પર સંગ્રહિત. મેળવેલ 2016-04-10. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)

આ પણ જુઓ

[ફેરફાર કરો]
  • અતિ વિશિષ્ટ સેવા ચંદ્રક

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]