લખાણ પર જાઓ

પાકિસ્તાન ભૂમિસેના

વિકિપીડિયામાંથી

પાકિસ્તાન ભૂમિસેના (ઉર્દૂ:پاکستان فوج‎) ઇસ્લામિક ગણરાજ્ય પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા માટે કાર્યરત ભૂમિસૈન્ય દળ છે.[૧] તેનું ગઠન 14 ઑગસ્ટ 1947ના રોજ રૉયલ ઇન્ડિયન આર્મીમાંથી કરાયું હતું. સંયુક્ત રાષ્ટ્રસંઘ શાંતિસ્થાપના મિશનમાં આ સેના સૌથી મોટી સહભાગી રહી છે.

પાકિસ્તાન સેના પ્રતિકચિહ્ન

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Cloughley, Brian (2016). A History of the Pakistan Army: Wars and Insurrections (અંગ્રેજીમાં) (1st આવૃત્તિ). London UK.: Skyhorse Publishing, Inc. ISBN 9781631440397. મેળવેલ 16 August 2017.