પાચોરા

વિકિપીડિયામાંથી

પાચોરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના જલગાંવ જિલ્લામાં આવેલા કુલ ૧૫ તાલુકાઓ પૈકીના એક મહત્વના પાચોરા તાલુકાનું મુખ્ય મથક છે.