લખાણ પર જાઓ

પિથોરગઢ

વિકિપીડિયામાંથી

પિથોરગઢ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા પર્વતીય ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ઉત્તરાખંડ રાજ્યના પિથોરગઢ જિલ્લામાં આવેલું છે. પિથોરગઢ પિથોરગઢ જિલ્લા નું મુખ્ય મથક છે.