પીયાસણા (પંખી)
દેખાવ
| પિયાસણ (બતક) | |
|---|---|
| નર (પાછળ) અને માદા (આગળ) યુરેશિયન પિયાસણ | |
| વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
| Kingdom: | Animalia |
| Phylum: | Chordata |
| Class: | Aves |
| Order: | Anseriformes |
| Family: | Anatidae |
| Genus: | 'Anas' |
| Subgenus: | ''Mareca'' |
| Species | |
| |
પિયાસણ (અંગ્રેજી:Wigeon) એ એક પરદેશી નસલની બતક છે. પિયાસણ બતકનું માથું અને ડોક ચોકલેટ જેવા બજરીયા રતુમડાં રંગનાં હોય છે. વળી એમાં માથાની વચ્ચોવચ ચાંચના મૂળથી અડધા માથા સુધી ફિક્કો પીળાશ પડતો બદામી શ્વેત રંગનો પટ્ટો હોય છે. આ પક્ષીની મુખ્ય ઓળખાણ એની ગુલાબી રંગની છાતી છે. તેની પીઠ અને પાંખોમાં પણ સફેદ લીટો જોવા મળે છે. તેની પૂંછડી કાળા રંગની હોય છે. તેની ચાંચ વાદળી રંગની હોય છે તેમ જ ચાંચનો છેડો કાળા રંગનો હોય છે.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- સંકર પિયાસણનાં ચિત્રો સંગ્રહિત ૨૦૧૦-૧૧-૨૦ ના રોજ વેબેક મશિન
- સંકર પિયાસણનું ચિત્રદર્શન (hybrid wigeon) સંગ્રહિત ૨૦૧૦-૧૨-૧૮ ના રોજ વેબેક મશિન
| આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |