પુજા ઠાકુર
દેખાવ
પુજા ઠાકુર | |
---|---|
નાગરીકતા | ભારતીય |
વ્યવસાય | ભારતીય વાયુ સેના - વિંગ કમાન્ડર |
ખ્યાતનામી | ‘ઇન્ટર-સર્વિસ ગાર્ડ ઓફ ઓનર'નું નેતૃત્વ કરનારી પ્રથમ ભારતીય મહિલા અધિકારી |
પૂજા ઠાકુર, (હિંદી: पूजा ठाकुर) ભારતીય વાયુ સેના ખાતે વિંગ કમાન્ડર અને હાલમાં વાયુ સેના મુખ્ય મથક ખાતે કર્મચારી અધિકારી કચેરી અંતર્ગત પ્રચાર સેલ 'દિશા' માટે કાર્યરત છે. તેણી જાન્યુઆરી ૨૫, ૨૦૧૫ના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે રાજકીય મહેમાન માટે 'આંતર-સેવા ગોર્ડન ઓફ ઓનર'નું નેતૃત્વ કરનાર પ્રથમ ભારતીય મહિલા અધિકારી છે. ગાર્ડ ઓફ ઓનરનું અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ નિરીક્ષણ કર્યું હતું.[૧][૨] પૂજા ઠાકુર જયપુર, રાજસ્થાનના નિવાસી છે.[૩]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ जागरण जोश (૨૮ જાન્યુઆરી ૨૦૧૫). "विंग कमांडर पूजा ठाकुर 'इंटर सर्विस गॉर्ड ऑफ ऑनर' का नेतृत्व करने वाली पहली भारतीय महिला अधिकारी". જાગરણ જોશ. મેળવેલ ૨૨ એપ્રિલ ૨૦૧૫.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ पत्रिका न्यूज नेटवर्क (૨૮ જાન્યુઆરી ૨૦૧૫). "जयपुर की पूजा ठाकुर ने रचा इतिहास". રાજસ્થાન પત્રિકા. મૂળ માંથી 2015-03-30 પર સંગ્રહિત. મેળવેલ ૨૨ એપ્રિલ ૨૦૧૫.
{{cite web}}
: Check date values in:|access-date=
,|date=
, and|archive-date=
(મદદ) - ↑ "IAF woman officer marches to history - Times of India". The Times of India. મેળવેલ ૨ મે ૨૦૧૭.
{{cite news}}
: Check date values in:|access-date=
(મદદ)