પૃથ્વી દિવસ
Appearance
પૃથ્વી દિવસ | |
---|---|
એપોલો ૧૭ના સદસ્યો વડે લેવાયેલ પૃથ્વીની છબી, જે પૃથ્વી દિવસના બિનસત્તાવાર ધ્વજનો ભાગ બની છે. | |
મહત્વ | પર્યાવરણ સંરક્ષણને આધાર આપવો |
શરૂઆત | ૧૯૭૦ |
તારીખ | એપ્રિલ ૨૨ |
આવૃત્તિ | વાર્ષિક |
પૃથ્વી દિવસ એ ૨૨ એપ્રિલે પર્યાવરણીય સંરક્ષણનું સમર્થન દર્શાવવા માટે મનાવવામાં આવતો વાર્ષિક દિવસ છે. સૌપ્રથમ ૨૨ એપ્રિલ, ૧૯૭૦ના રોજ તેની ઉજવણી થયેલી. EarthDay.org (અગાઉ: અર્થ ડે નેટવર્ક)[૧] દ્વારા વૈશ્વિક સ્તરે વિવિધ કાર્યક્રમોની ઉજવણી થાય છે, તેમાં ૧૯૩થી વધુ દેશોના ૧ અબજ લોકો ભાગ લે છે.[૧][૨] ઇ.સ. ૨૦૦૨નો પૃથ્વી દિવસ આપણા ગ્રહમાં રોકાણ કરો પર આધારિત છે.[૩]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ "EARTH DAY 2020: WHAT IS IT AND HOW DO PEOPLE MARK IT AROUND THE WORLD?". independent.co.uk. April 21, 2020. મેળવેલ February 19, 2021.
- ↑ "The 50th Anniversary Of Earth Day Unites Tens Of Millions Of People Across The World In Action And A Multi-Platform Event". yahoo.com. April 24, 2020. મૂળ માંથી એપ્રિલ 22, 2021 પર સંગ્રહિત. મેળવેલ February 19, 2021.
- ↑ "Earth Day 2022 Invest in Our Planet". EARTHDAY.ORG. March 28, 2022. મેળવેલ March 28, 2022.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |