પ્રકાશવર્ષ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

એક વર્ષમા પ્રકાશે કાપેલા અંતરને પ્રકાશવર્ષ કહેવાય છે. આશરે ૯.૪૬ × ૧૦૧૨ કી.મી. કે ૫.૮૮ × ૧૦૧૨ (૬ ટ્રીલીયન માઈલ). વૈજ્ઞાનીક વ્યાખ્યા મુજબ અવકાશમાં ગુરૂત્વાકર્ષણ કે કોઈ ચુંબકીય બળ ની અસર વગર ફોટોન કણ એક જુલીયન વર્ષ (દરરોજ ૮૬૪૦૦ સેકંડ વાળા ૩૬૫.૨ દિવસમાં) જેટલુ અંતર કાપી શકે તેને એક પ્રકાશવર્ષ કહેવાય છે. પ્રકાશની શુન્યાવકાશમાં ઝડપ ૨૯૯,૭૯૨,૪૫૮ મીટર/સેકંડ હોવાથી એક પ્રકાશવર્ષ ૯,૪૬૦,૭૩૦,૪૭૨,૮૦૦ મીટર છે.

બે તારા વચેનું અંતર સામન્ય રીતે પ્રકાશવર્ષ માં મપાય છે.