લખાણ પર જાઓ

પ્રગતિ મેદાન, દિલ્હી

વિકિપીડિયામાંથી
હૉલ નં. ૬ (છ)

પ્રગતિ મેદાનભારત દેશના રાજધાનીના શહેર દિલ્હી ખાતે આવેલું એક વિશાળ મેદાન છે, જ્યાં અતિ મોટાં પ્રદર્શનો યોજવા માટે યોગ્ય પરિસર છે. આખો પરિસર નાના નાના પ્રદર્શન હૉલમાં વિભાજિત થયેલો છે. આ પરિસર ખાસ કરીને દર વર્ષે યોજવામાં આવતા વિશ્વ પુસ્તક મેળા તથા આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળા (ઇંટરનેશનલ ટ્રેડ ફેર) માટે મશહૂર છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

ચિત્ર દર્શન[ફેરફાર કરો]

આસપાસનાં સ્થળો[ફેરફાર કરો]

આ પણ જુઓ[ફેરફાર કરો]

ઢાંચો:દિલ્હીનાં દર્શનીય સ્થળો

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]