લખાણ પર જાઓ

પ્રાકૃતિક સંખ્યાઓ

વિકિપીડિયામાંથી
પાકૃતિક સંખ્યાઓ ગણતરી કરવા માટે વપરાય છે. દા.ત. એક સફરજન, બે સફરજન, ત્રણ સફરજન,..)

ગણિતમાં પાકૃતિક સંખ્યાઓ ગણતરી કરવા અને ક્રમ આપવા માટે વપરાય માટે વપરાય છે. કેટલીક વ્યાખ્યાઓ, જેમાં ISO 80000-2 પ્રમાણનો પણ સમાવેશ થાય છે,[]પાકૃતિક સંખ્યાઓમાં શૂન્ય (૦)નો પણ સમાવેશ કરે છે. જ્યારે અન્ય વ્યાખ્યાઓ પાકૃતિક સંખ્યાઓની શરૂઆત ૧ થી કરે છે (ધન પૂર્ણાંક સંખ્યાઓ).[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Standard number sets and intervals". ISO 80000-2:2009. International Organization for Standardization. પૃષ્ઠ 6.
  2. "natural number", Merriam-Webster.com (Merriam-Webster), http://www.merriam-webster.com/dictionary/natural%20number, retrieved 4 October 2014