૦ (શૂન્ય)

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

શૂન્ય (૦) દશાંશ સંખ્યા પ્રણાલી પ્રમાણે સંખ્યા છે. શૂન્ય દશાંશ પ્રણાલીનો મૂળભૂત આધાર પણ છે.

ગુણાકાર[ફેરફાર કરો]

  • કોઇપણ સંખ્યાનો શુન્ય વડે ગુણાકાર કરવાથી શૂન્ય મળે છે. ( x ૦ = ૦)
  • કોઇપણ સંખ્યામાં શૂન્ય ઉમેરતાં કે બાદ કરતાં ફરી એ જ સંખ્યા મળે છે. ( + ૦ = ; - ૦ = )
  • ૦ નુ વર્ગમૂળ, ઘનમૂળ, વર્ગ અને ઘન ૦ થાય છે.
  • ૦ નું ફેક્ટોરીયલ (! નિશાની) પણ ૦ થાય છે.

શોધ[ફેરફાર કરો]

શૂન્યનો સૌપ્રથમ ઉપયોગ ભારતીય ગણિતશાસ્ત્ર માં થયો હતો. શૂન્યની શોધ ભારતિય ગણિતજ્ઞ આર્યભટ્ટે કરી હતી. ઇસ ૪૮૫ ના જૈન ગ્રંથ 'લોક્વિભાગ'માં શૂન્યનો ઉલ્લેખ મળી આવ્યો છે.