પ્રાથમિક સારવાર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

કોઇ વ્યક્તિ રોગને કારણે કે ઇજાને થવાને કારણે અસ્વસ્થ થાય તે સમયે કોઇ સારવાર માટે અપ્રશિક્ષિત વ્યક્તિ દ્વારા જે સામાન્ય ઉપાયો પ્રયોજવામાં આવે છે, એને પ્રાથમિક સારવાર (First Aid) કહેવામાં આવે છે. આ સારવારનો હેતુ "હાજર સો હથિયાર" કહેવતની જેમ હાથવગાં તેમ જ ઓછામાં ઓછા સાધનો વડે કટોકટીગ્રસ્ત વ્યક્તિને યોગ્ય સારવાર મળે ત્યાં સુધીમાં ઓછામાં ઓછું નુકસાન થાય, એટલી વ્યવસ્થા કરવાનો હોય છે.

પ્રાથમિક સારવાર સામાન્ય તેમ જ તાલિમી કે બિનતાલિમી વ્યક્તિઓ દ્વારા ઓછામાં ઓછા સાધનો વડે કરવામાં આવતો ઉપચાર છે. ક્યારેક ક્યારેક સમયસર મળેલી પ્રાથમિક સારવાર જીવનરક્ષક પણ સાબિત થાય છે. પ્રાથમિક સારવાર પશુ- પંખીઓને પણ આપી શકાય છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]