ફાતિમા મીર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ફાતિમા મીર (ઓગસ્ટ ૧૨, ૧૯૨૮ - માર્ચ ૧૨, ૨૦૧૦) દક્ષિણ આફ્રિકાની એક લેખક, શૈક્ષણિક, પટકથા લેખક અને રંગભેદ વિરોધી સેનાની હતી. તેમનાં પિતા- મૂસા ઇસ્માઇલ મીર એક ગુજરાતી હતા અને તેમની માતૃભાષા ગુજરાતી હતી.