લખાણ પર જાઓ

ફાફડા

વિકિપીડિયામાંથી
ફાફડા, કઢી અને તળેલા લીલા મરચાં.
ફાફડા, જલેબી અને લીલી ચટણી.

ફાફડા એ ચણાના લોટમાંથી બનતું ફરસાણ છે, જે મોટાભાગે જલેબી સાથે ખવાય છે.

ફાફડા ચણાના લોટ ઉપરાંત અડદની દાળના લોટમાં પણ બનાવવામાં આવે છે.[] સૌરાષ્ટ્રમાં આને તાણેલા ગાંઠીયા પણ કહેવાય છે. ફાફડાને સ્વાદીષ્ટ બનાવવા તેમાં અજમો ઉમેરવામાં આવે છે.

ગુજરાતી લોકો દશેરાનો તહેવાર (મોટે ભાગે સવારના પહોરમાં) ફાફડા-જલેબી ખાઈને ઉજવે છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Fafada - ફાફડા - Snacks - નાસ્તા - Gujarati Food Recipes, Gujarati Recipes Online, Gujarati Dishes, Cooking, Traditional Gujarati cuisine, Microwave Recipes". www.desigujju.com (અંગ્રેજીમાં). મૂળ માંથી 2013-08-30 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૭.