ફાર્બસ ગુજરાતી સભા
Appearance
ફાર્બસ ગુજરાતી સભા ગુજરાતી સાહિત્યના પ્રચાર માટે સ્થાયેલી સંસ્થા છે. તેની સ્થાપના ૧૮૬૫માં એલેકઝાન્ડર ફાર્બસ દ્વારા મુંબઈમાં કરવામાં આવી હતી.[૧] શરૂઆતમાં સ્થાપના સમયે સભાનું નામ 'ગુજરાતી સભા' હતું પરંતુ તે જ વર્ષની ૩૧મી ઓગસ્ટે ફાર્બસનું મૃત્યુ થયું, તેથી કાર્યકરો દ્વારા તેમના સમ્માનમાં સભાનું નામ બદલીને 'ફાર્બસ ગુજરાતી સભા' કરી દેવામાં આવ્યું.[૨]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "કવિતા જહાજનો તે : ભાંગી પડ્યો કુવાથંભ". Navgujarat Samay. ૧૬ જુલાઇ ૨૦૧૫. મૂળ માંથી 2017-09-03 પર સંગ્રહિત. મેળવેલ ૩ ઓક્ટોબર ૨૦૧૭.
- ↑ Kachot, Dr Sanjay (2014-10-10). Gujarati Patrakaratvanu Sahityik ane Samajik Pradan. RED'SHINE Publication. Inc. ISBN 978-93-84190-12-5.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]આ સાહિત્યને લગતો નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |