ફાલ્ગુની પાઠક

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ફાલ્ગુની પાઠક (જન્મ: માર્ચ ૧૨, ૧૯૬૪) એ ભારતનાં ખ્યાતિપ્રાપ્ત ગાયક અને પ્રદર્શન કલાકાર છે; અને તેઓ મુંબઈ સ્થાયી થયેલ છે. તેમનું સંગીત, પરંપરાગત ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સંગીત સ્વરૂપ પર આધારિત છે. તેમના વ્યવસાયિક જીવનની શરુઆત ૧૯૯૮માં કરી ત્યારથી અત્યાર સુધીમાં સમગ્ર ભારતભરમાં અસંખ્ય ચાહક વર્ગમાં લોકપ્રિય થઈ છે.[૧]

તેમનો પ્રથમ આલ્બમ ૧૯૮૯માં રજૂ થયો હતો, અને બોલીવુડ ના ચલચિત્રો માટે પણ માટે સંખ્યાબંધ ગાયન રેકોર્ડ કર્યા છે.[સંદર્ભ આપો]

ડિસ્કોગ્રાફી[ફેરફાર કરો]

હિંદી ફિલ્મ:

યાદ પીયા કી આને લાગી - પ્યાર કોઈ ખેલ નહીં(૧૯૯૯)

નાચ નાચ નાચ - દિવાનાપન (૨૦૦૧)

આહા આહા - ના તુમ જાનો ના હમ (૨૦૦૨)

કાન્હા તેરી બાંસુરી - લીલા (૨૦૦૨)

ખાનગી આલ્બમ:

યાદ પીયા કી આને લાગી

મૈને પાયલ હૈ છનકાયી

મેરી ચુનર ઊડ ઊડ જાયે અયો રામા પલ પલ તેરી

દિલ ઝુમ ઝુમ નાચે

સાંવરિયા તેરિ યાદ મે તેરી મે પ્રેમ દિવાની


સહયોગ

તેરા મેરા પ્યાર સનમ

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Falguni the Dandiya Queen". મૂળ માંથી 2010-10-05 પર સંગ્રહિત. મેળવેલ 2012-02-21.
વ્યક્તિગત માહિતી
નામ
અન્ય નામો
ટુંકમાં વર્ણન
જન્મ
જન્મ સ્થળ
મૃત્યુ
મૃત્યુ સ્થળ