ફ્રાન્સનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
ફ્રાન્સ
નામત્રિરંગો
પ્રમાણમાપ૨:૩
અપનાવ્યોફેબ્રુઆરી ૧૫, ૧૭૯૪
રચનાભૂરો, સફેદ અને લાલ રંગના ત્રણ ઉભા પટ્ટા

ફ્રાન્સનો રાષ્ટ્રધ્વજ લાફાયૅત અનુસાર પૅરિસ શહેરના પરંપરાગત રંગ ભૂરો અને લાલ પરથી આવેલ છે અને તેને ત્રિરંગો બનાવવા માટે તેમાં સફેદ રંગ ઉમેરવામાં આવ્યો છે.

ધ્વજ ભાવના[ફેરફાર કરો]

ધ્વજના પ્રતિક તરીકે અનેક અર્થો ફ્રેન્ચ પ્રજા વચ્ચે જાણીતા છે અને તેમાં લાલ અને સફેદ રાજવી પરિવારોના પ્રતિનિધિ હોવાનો પણ એક અર્થ છે. મોટેભાગે લાલ અને ભૂરા રંગ બે સંતોનું અને સફેદ ક્રાંતિનું પ્રતિનિધિત્વ કરે છે તેવું અર્થઘટન કરવામાં આવે છે.