બદામનો શીરો
Appearance
(બદામનો શિરો થી અહીં વાળેલું)
બદામનો શીરો એક અત્યંત પૌષ્ટિક વાનગી છે. રોજ સવારે એક ચમચો આરોગવાથી તે નબળા સ્વાસ્થ્ય વાળા માટે અત્યંત ફાયદા કારક રહે છે.
કૃતિ
[ફેરફાર કરો]- બદામને આખી રાત પાણીમાં પલાળી રાખો.
- સવારે તેને પાણીમાંથી કાઢી તેની છાલ ઉતારીલો.
- ખાંડણી-દસ્તાથી તેને કરકરી વાટો.
- પેણીમાં ઘી લઈ વાટેલી બદામ ધીમા તાપે શેકો.
- બદામી રંગની થાય કે તેમાં દૂધ ઉમેરો. (પ્રમાણ ભાવે તે મુજબ પણ ઓછામાં ઓછું દોઢ વાડકો તો લેવું જ)
- સ્વાદ અનુસાર સાકર નાખો.
- આ મિશ્રણને ધીમા તાપે હલાવતાં રહો.
- દૂધનું પાણી ઉડી જાય અને ઘી છુટું પડે એટલે શીરો તૈયાર.