બળ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ભૌતિક શાસ્ત્રમાં પદાર્થ પર થતી તે ક્રિયા કે જેને કારણે પદાર્થને પ્રવેગ મળે છે, એટલે કે વેગ બદલાય છે, તેને બળ કહેવાય છે. બીજા શબ્દોમાં બળને કારણે પદાર્થ પ્રવેગ પામે છે. આ સિદ્ધાંત સૌથી પહેલો સર આઇઝેક ન્યુટનના સિદ્ધાંતોમાં જોવા મળે છે. ન્યુટનનો બીજો નિયમ દર્શાવે છે કે:

F = m · a

જ્યાં

F બળ છે જેને ન્યુટનના માપ માં મપાય છે,
m દળ કીલોગ્રામ અથવા રતલ અથવા પાઉન્ડમાં, અને
a પ્રવેગ, મીટર પ્રતિ વર્ગ સેકંડ અથવા ફૂટ પ્રતિ વર્ગ સેકંડમાં મપાય છે.

There are four basic types of force: (1)Electromagnetic force (2)Gravitational force (3)Strong nuclear force (4)Weak force