બહરામપુર

વિકિપીડિયામાંથી

બહરામપુર ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલા મુર્શિદાબાદ જિલ્લામાં આવેલું એક મહત્વનું શહેર છે. બહરામપુર શહેરમાં મુર્શિદાબાદ જિલ્લાનું વહીવટી મુખ્ય મથક આવેલું છે.