લખાણ પર જાઓ

બાગલકોટ

વિકિપીડિયામાંથી

બાગલકોટ ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા કર્ણાટક રાજ્યના બાગલકોટ જિલ્લામાં આવેલું એક નગર છે. બાગલકોટમાં બાગલકોટ જિલ્લાનું મુખ્યાલય છે.